અમદાવાદ : રામોલ ગામ ખાતે કોંગ્રેસ દ્વારા જનતા સરકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો…

રામોલ, (અમદાવાદ) કમર અલી સૈયદ :-

ગત રોજ રામોલ ગામ ખાતે કૉંગ્રેસ દ્વારાં જનતા સરકારનો પોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમા અમદાવાદ શહેર કૉંગ્રેસ મૅનિફેસ્ટૉના કન્વિનરશ્રી આરિફ્ભાઈ રાજપુત તથા માયનોરીટી શહેર મંત્રી મલેક નૂર મોહમ્દ (મલેક સર) તથા પઠાણ અમન ખાન પધાર્યા હતા અને તેઓએ જનતા સરકાર વિશે લોકોને સમજ આપી હતી તેમજ લોક દરબારમાં હાજર લોકોઍ પોતાના વિકાસ લક્ષી પ્રશ્ર્નોની રજુઆત કરી હતી જેમા શિક્ષણ અર્બન હેલ્થ સેંટર, પોસ્ટ ઓફિસ, કબ્રસ્તાન તથાં પાણીને લગતી સમસ્યાઓની ચર્ચા કરવામા આવી હતી આ મિટિંગમાં માયનોરીટીના પ્રમુખ મલેક હુસેન મીયા ઉપ પ્રમુખ મલેક સાદીકમીયાયા, ઉપ પ્રમુખ સૈયદ સોયેબઅલી, સૈયદ કુત્બુદિન્ં તથાં મહામંત્રી સૈયદ અબ્બાસઅલી,મલેક સલિંમમિયા મલેક અસ્લમમિયા, મલેક ઇલ્મુદિન, મલ્રેક ઇકબાલમિયા ,મલેક ઇનાયતમિયા મલેક મુન્નાભાઇ સૈયદ સદિક્ભાઈ તથાં ગ્રામજએ હાજર રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here