સોજિત્રા પાલિકામાં છેલ્લા ચાર માસથી સામાન્ય સભા ન યોજાતાં આશ્ચર્ય

સોજીત્રા,(આણંદ) મહંમદ રફીક દિવાન :-

સોજીત્રા પાલિકા મા શાસકો દ્વારા છેલ્લા ચાર માસથી સામાન્ય સભા ન યોજાતા આશ્ચર્ય જન્મયુ છે કે , આ મુદ્દે સભ્યોને રીસામણા , મનામણાં હાલ ચાલી રહ્યાં હોવાના અહેવાલ છે . આશ્ચર્યજનક બાબત એ છે કે , આ વિરોધમાં ખુદ શાસકના પણ કેટલાક વિપુલ પનારા સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે , જાહેર વહીવટની સુગમતા માટે નિયમિત નિયત મહિના સમયમાં સામાન્ય સભા મળવી જોઈએ પરંતુ સોજીત્રા પ લિકામાં છેલ્લા ૫ માસ થી આ સભા કોઈ કારણોસર મળી નથી રહી . તેમણે વધુમાં જણાવ્યું કે , આ બાબતે ઓક્ટોબર મહિનાથી હું પ્રમુખનું ધ્યાન દોરી રહ્યો છું પરંતુ હજુ તેઓ ગેરકાયદે બાંધકામના મુદ્દે હોબાળો સભ્યો જોડાય તેવો ભય રહેલો છે . પક્ષેથી કોઈ નિર્ણય લેવાયો નથી થાય તેવા ડરથી શાસકો તારીખ પાછી ઠેલી રહ્યા હોવાની ચર્ચા આથી , તેમના માટે પણ ડિઝાસ્ટર કામે લગાડવામાં આવ્યું છે . આમ , સામાન્ય સભામાં હોબાળો થાય તેવા એંધાણને લઇ પાલિકા સત્તાધિશો સામાન્ય સભા બોલાવતા નથી . ૫ રંતુ સામાન્ય સભા અટકવાના કારણે કેટલાક મહત્વના કામો ટલ્લે ચડ્યાં આ સામાન્ય સભા નહીં મળવાથી મિલ્કતોમાં નામ કમી કરવા અને નવા દાખલ કરવા કે સહિતના અનેક વહીવટી કામગીરીના ઠરાવોની બહાલીનું કામકાજ અટકી પડ્યું છે સામાન્ય સભા નહીં બોલાવવાનું કારણ રાજકીય છે કે વહીવટી બાબતે વધુ સ્પષ્ટ કારણ શાસકપક્ષ જણાવી શકે . છે . ૦ આણંદ સોજિત્રા નગરપાલિકાના શાસકો દ્વારા છેલ્લા ચાર મહિનાથી સામાન્ય સભા બોલાવવામાં ન આવતા આશ્ચર્ય જન્મ્યું છે . જોકે , પાલિકામાં જ થતી ચર્ચા મુજબ વિપક્ષ દ્વારા ગેરરીતિનો મુદ્દો ઉઠાવવામાં ન આવે તે માટે સભા ટાળવામાં આવી રહી હોવાના અહેવાલ છે . વિપક્ષ સભ્યોને મનાવી લીધા બાદ સભા યોજાય તેવી શક્યતાં છે . વગે સોજીત્રા નગર સેવા સદન y valuta , dev સોજિત્રા નગરપાલિકામાં ફરી એક વખત સામાન્ય સભાને લઇ વાતાવરણ ગરમાયું છે . છેલ્લા પાંચ માસથી સામાન્ય સભા જ યોજવામાં આવતી નથી . છેલ્લા ૨૭ મી જુલાઇ , ૨૧ ના રોજ સભા યોજવામાં આવી હતી . બાદમાં ઓક્ટોબરમાં સભા યોજવા સભ્યોને પત્ર પ આ સંદર્ભે પાલિકા પરિસરમાં જ ઠવવામાં આવ્યો હતો . પરંતુ કોઇ થઇ રહેલી ચર્ચાનુસાર , સોજિત્રા ૫ કારણસર સભા મુલત્વી રાખવામાં આવી હતી . A ાલિકા આ વખતના સામાન્ય સભાના એજન્ડામાં લેવાયેલા કેટલાક કામો કાયદા વિરૂદ્ધના છે , કેટલીક મિલકતો જે બિનકાયદાકીય રીતે બની છે . જેના નંબરીંગની પ્રક્રિયાનો ઉલ્લેખ એજન્ડામાં મુદ્દો સમાવવામાં આવ્યો છે . આથી , આ મુદ્દે વિપક્ષો કોઇ વિરોધ ન કરે તે માટે હાલ સભા ટાળવવામાં આવી રહી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here