ઈડરના ફકીર કામીલે જુડો સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવ્યો મુસ્લિમ ફકિર સમાજ મુસ્લિમ ગૌરવ નેશનલ કક્ષાએ પસંદગી કરવામાં આવી

ઇડર,મહમંદ રફિક જે દિવાન (તારાપુર) :-

અમદાવાદ ઈડર રાજ્ય ક્ક્ષાની જુડો સ્પર્ધા અંડર ૧૯ વાપી ખાતે યોજાઈ હતી . જેમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડી ફકીર કામીલ સલીમશા
ફકીરે જુડો સ્પર્ધા માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાથેજ તેઓની નેશનલ કક્ષાએ પસંદગી કરવામાં આવી તેથી સંસ્થા ના પ્રમુખ કારોબારી સભ્યો શાળા ના આચાર્ય દવે સાહેબ,શિક્ષકગણઅને વિઘાર્થીઓ તેમજ મુસ્લિમ અને દિવાન ફકીર સમાજ નુ નામ રોશન કર્યું હતું. તે બદલ કામીલ ફકીર ને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here