આણંદ : વ્યાયામશાળાની જગ્યાએ સિવિલ મુદ્દે ઉઠેલ ધમસાણ પર પાલિકા વિપક્ષ તથા અપક્ષ કાઉન્સિર દ્વારા નક્કી જગ્યાએ સિવિલ બનાવવાની કરી માંગ

તારાપુર,(આણંદ ) મહંમદ રફીક દિવાન :-

વ્યાયામશાળાની જગ્યાએ સિવિલ મુદ્દે ઉઠેલ ધમસાણ પર પાલિકા વિપ તથા અપક્ષ કાઉન્સિર દ્વારા નક્કી જગ્યાએ સિવિલ બનાવવા ની કરી માગઃસિવિલ મુદ્દે વિરોધ તરફેણ વચ્ચે ખેંચાયા તાતાતીર , આણંદ ના વ્યાયામશાળાની જગ્યાએ સિવિલ હોસ્પિટલ સાકાર કરવા સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવતા કોઇક રાજકીય પીઠબળ થી પ્રેરાઈ સદર સ્થળે સિવિલ સાકાર ન કરવાની સ્થાનિકો ની માગ સામે આજે ૫ લિકા વિપક્ષ તથા અપક્ષ કાઉન્સિર દ્વારા વ્યાયામશાળાની જગ્યાએ જ સિવિલ હોસ્પિટલ સાકાર કરવાની માગ સાથે નું આવેદનપત્ર જીલ્લા કલેક્ટરને આપવામાં આવતા સિવિલ મુદ્દે ધમાસાણ વકરવા પામતા વિરોધફરી એકવાર આણંદ ખાતે સિવિલ તરફેણ વચ્ચે તાતાતીર ખેંચાવા ૫ ।મ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આગામી વિધાનસભા જંગ નો સમય નજીક આવવા પામતા હોસ્પિટલ વ્યાયામશાળાની જગ્યાએ સાકાર કરવા મુદ્દે વિરોધ તરફેણ વચ્ચે તાતાતીર ખેંચાવા પામી રહ્યા નું જાણવા મળેલ છે . બીજીબાજુ શાસકનેતા દ્વારા ચિખોદરા ચોકડી નજીક વ્યાયામશાળાની જગ્યા ના ઉઠેલ વિરોધ ના પગલે સિવિલ બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જણાવતાં માત્ર પંદરથી વીસહજાર મત લાલસાના કારણે ઉઠેલ વિરોધ સમર્થન આપવાના ખેલ સામે પંથકના પંદર લાખ ઉપ રાંત મતદારો ની આરોગ્ય સુવિધા ઉભી થવા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા ની લાગણી પ્રવર્તતા આજે ૫ ાલિકા ના વિપક્ષ કાઉન્સિર ઇલ્યાસ આઝાદ , અપક્ષ કાઉન્સિર મહેશ વસાવા સહિત અન્ય દ્વારા સિવિલ તો વ્યાયામશાળાની જગ્યાએ જ સાકાર કરવાની માગ સાથે નું આવેદનપત્ર ના મત વ્યક્ત થવા પામ્યા નું જાણવા આપી પંથકની વીસલાખની વસ્તી મળેલ છે . માટે જનહીતાર્થ આરોગ્ય સુવિધા હવે સરકાર દ્વારા જ વ્યાયામશાળા ની જગ્યાએ મંજૂરી આપવામાં આવી હોય તો અન્ય સ્થળે કેમ ? ઉઠેલ વિરોધ મુદ્દે આક્ષેપ કરતાં શું નેતાઓ તથા તંત્ર મેડીકલ માફિયા ના ઇશારે ખેલ રચી રહ્યું છે ના સવાલ ઉઠાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે . જો આજ પ્રકારની વિરોધ તરફેણ ની સ્થીતી વિવાદ રહેવા પામશે જે કેટલાક ઇચ્છી રહ્યા છે . જેના પગલે આગામી વિધાનસભા જંગ પૂર્વ અગાઉ બે વખત માફક ફક્ત ખાતમુહૂર્ત ના ખેલ રચાશે ની ભીતી સેવવા સાથે બાદમાં મામલો ટલ્લે ચઢવા પામશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here