અલી ખેરવા જુથ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ પદના ઉમેદવાર ગંગાબેન રાઠવાએ પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

અલી ખેરવા જુથ ગ્રામ પંચાયતની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું રીબીન કાપીને. અલી ખેરવા જુથ ગ્રામ પંચાયતના સરપંચ પદે શ્રી ગંગા બેન વિઠ્ઠલભાઈ રાઠવા જેમ નું નિશાન છે (ધડો) આજરોજ ગોપેશ્વર મંદિર અલીપુરા અને શાંતા નગર સોસાયટી સામે શ્રી ગંગા બેન રાઠવા તેમજ 14 સભ્ય સાથે મળીને બાબા રામદેવપીરને દીવો કરીને ભગવાનને પ્રાર્થના કરી હતી અને નવુ ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું શ્રી ગંગાબેન રાઠવાએ જણાવ્યું હતું કે આ વર્ષે સરપંચ મા હું અને મારી પેનલ જીતીને આવી અને પ્રજાને લગતા દરેક કામો માટે હું કામ કરવા માટે તૈયાર છું તેમજ હું પ્રજા સાથે રહીશ તેઓશ્રી ગંગાબેન રાઠવાએ જણાવ્યું હતું આજે ગોપેશ્વર મંદિર પાસે કાર્ય લઈએ દરેક સોસાયટીના મેમ્બરો તેમજ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ગંગા બેન ને જંગી બહુમતીથી જીતાડી લાવવા લક્ષ નક્કી કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here