તારાપુર મકતબ મદ્રશામા થયેલ સાત હાફેજ તલ્બાઓ ને એકટીવા ૧૧૦ વસ્તુઓ ૨૫૦૦૦/-રોકકડ રકમ ગ્રામજનો દ્વારા ઈનામ આપવામાં આવ્યું

તારાપુર, (આણંદ) મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-

આજરોજ તારાપુર મકતબ મદ્રસામંહમદ રફિક જે દિવાન કિસ્મત મા થયેલ હાફેઝ તલ્બાઓ ને એકટીવા તથા 110 ઉપરાંત ગીફટો તથા દરેક તલ્બાઓ ને આશરે 25,000 રોકડ રકમ ગ્રામજનો તરફથી હાફેઝ થવાની ખુશી મા આપવામા આવી હતી.કમીટી દ્વારા આમ દાવત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉલ્માઓ,હાફેજ,મોલાના વડીલો માં બહેનો અને ભાઈઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કમીટી દ્વારા ખુબજ મહેનતથી આ કાર્યક્રમમાં સેવાઓ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here