સિધ્ધપુર નગરપાલિકા ખાતે તિરંગાને સલામી આપવામાં આવી

સિદ્ધપુર,(પાટણ ) આશિષ કુમાર પાધ્યા :-

આઝાદીના ૭૫મી વર્ષગાંઠ નિમીત્તે સિધ્ધપુર નગરપાલિકા કાર્યાલય ખાતે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રમુખ કૃપાબેન આચાર્યના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી.
આ પ્રસંગે નગરપાલિકાની વિવિધ સમિતીઓના ચેરમેનો, મ્યુ. સદસ્યો અને કર્મચારીઓ દ્વારા સ્વાતંત્ર દિનની હર્શો ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા ઉપપ્રમુખ નારીભાઈ આસનાણી, કારોબારી સમિતી અધ્યક્ષ ધર્મેન્દ્ર ઠાકર, સદસ્યો અને ઓએસ કમલેશભાઈ દવે, ટેક્ષ સુપ્રીટેન્ડન્ટ દુષ્યંતભાઈ ઠાકર, હિમાંશુભાઈ ઠાકર, સેવંતીભાઈ પરમાર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here