બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામેથી જુગારધામ ઝડપાયું…

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

શિહોરી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ દરમિયાન અરણીવાડા ગામની સીમમાં ખેતર માં થી હાર જીત નો જુગાર રમતા આઠ લોકોની અટકાયત કરવામાં આવી . અરણીવાડા ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ રાજાજી સોલંકી પણ જૂગાર રમતા ઝડપાયા. શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવીછે જેમાં રોકડ રકમ રૂપિયા.૨૫૧૦૦ મુદ્દામાલ કબજે કરી ને જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here