અમદાવાદ : રામોલ ગામ ખાતે આદર્શ વિદ્યાલય લઘુમતી શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, કમર અલી સૈયદ :-

આજ રોજ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે રામોલ ગામ અમદાવાદ ખાતે આદર્શ વિદ્યાલય લઘુમતી શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા ના આચાર્ય શ્રી નૌશાદઅલી એ યોગ વિશે બાળકો ને સમજૂતી આપી હતી અને ત્ત્યાર શિક્ષકો અને બાળકો એપદ્માસન, ચક્રાસ ન, ઉટ રાસન, સુર્ય નમસ્કાર, વગેરે જેવા યોગાસન કર્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here