બનાસકાંઠા : કાંકરેજના આંગણવાડા ગામના મહિલા સરપંચ અને વોર્ડ નંબર 6 ના સભ્યને કરાયા સસ્પેન્ડ..

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

કાંકરેજ ના TDO સાહેબ દ્વારા સરપંચ અને સભ્યને બે કરતાં બધું બાળકો હોવાના કારણે કરાયા સસ્પેન્ડ..

આંગણવાડા ના મહિલા સરપંચ મંજુબા વાઘેલા અને સભ્ય સુખરામ પારગી ને બે કરતાં વધુ બાળકો હોવા છતાં તેમને ખોટું સોગંધનામું કરી ચૂંટણી લડી જીત્યા હતા..

ગામના જ અરજદારે આ બાબતે TDO ને અરજી કરતાં તપાસ દરમિયાન સરપંચ અને સભ્ય દોષિત થતાં તેમને કરાયા સસ્પેન્ડ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here