કાંકરેજ તાલુકાના ખારિયા થરા હાઇવે રોડ ઉપર અકસ્માત સર્જાતા એકનું મોત…

કાંકરેજ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ઇકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક નું કમકમાટી ભર્યું મોત થયાં લોકોના ટોળા એકઠા થયા…

મૃતક યુવાન ખારિયા નો મહાવીરસિંહ ઝાલા ઉંમર વર્ષ 28 હોવાનું જાણવા મળ્યું છે …

જોકે સ્થાનિક લોકો એ તાત્કાલિક ધોરણે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લઈ જતાં મૃત જાહેર કરવામાં આવ્યો…

કાંકરેજ તાલુકાના ખારિયા ગામની ઘટના…

થરા ખારિયા હાઇવે રોડ ઉપર અક્સ્માત નો સિલસિલો યથાવત…

મૃતકને પીએમ અર્થે થરા ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લવાયો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here