ધોરાજી પોલીસની ગેરકાયદેસર બાયો ડીઝલ ઉપર રેડ… 3200 લીટર 2 લાખ રૂપિયા ના ગેરકાયદેસર બાયો ડીઝલ પકડી પડ્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

સરદાર ચોકમાં હિન્દુસ્તાન એજન્સીમાંથી પકડાયું બાયો ડીઝલ સ્થાનિક પોલીસે ગેરકાયદેસર બાયો ડીઝલ સાથે એક આરોપીને પકડી પડયો…

રાજ્ય સરકારની સૂચના અને જિલ્લા વહીવટી તંત્રના આદેશ મુજબ સમસ્ત રાજકોટ જિલ્લામાં અવેધ રીતે બાયો ડિઝાલનો કાળો વેપાર કરતી એજેન્સીઓ પર પોલીસે લાલ આંખ કરી છે, જેને અનુરૂપ ધોરાજી પોલીસ ને બાતમી મળતા સરદાર ચોકમાં આવેલ હિન્દુસ્તાન એજન્સી પર રેડ કરતા તપાસ દરમિયાન 3200 લીટર આશરે 2 લાખ રૂપિયા ના ગેરકાયદેસર બાયો ડીઝલને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here