ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
અગાઉ કોંગ્રેસના પ્રમુખ જગલબેનનું અવસાન થતાં આજે નાયબ કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી.
ચૂંટણી પહેલા કોંગ્રેસ ના 15 સભ્યો સસ્પેન્ડ રહેતા સત્તા ભાજપ પાસે આવી
ભાજપ ના જ બે મહિલા સદસ્ય જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોની વચ્ચે યોજાઈ ચૂંટણી
બંને ઉમેદવારો ને 6 – 6 મત મળતા ટાઇ પડી
ટાઈ બાદ નાયબ કલેકટરશ્રી દ્વારા ચિઠ્ઠી ઉછાળતા ધાનેરા નગરપા લિકાના પ્રમુખ તરીકે કિરણબેન સોનીની થઈ જીત,
ભાજપના બળવાખોર સભ્યોની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં કોંગ્રેસના સભ્યોમાં ખુશીની લહેર,,,