ધાનેરા : માવજીભાઈ દેસાઈના સમર્થનમાં હજારો લોકો ઉમટ્યાં….!

ધાનેરા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ધાનેરા બેઠક ઉપર ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈની અપક્ષ ઉમેદવારી નોંધાવવા હજારો સમર્થકો ઉમટ્યાં…

ભાજપના તમામ હોદ્દાઓ પર થી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા માવજી દેસાઈ…

ભાજપ કોંગ્રેસે ધાનેરા બેઠક ઉપર પટેલ સમાજને ટિકિટ આપી છે ત્યારે ઇત્તર સમાજના ઉમેદવાર તરીકે માવજી દેસાઈ ચુંટણી લડશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here