ધાનેરા થરાદ હાઇવે પર અકસ્માતની ઘટના

ધાનેરા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

પાવડાસન પાસે અકસ્માત થતા 4 કરતા વધુ ના મોત અને 3 ઘાયલ

કાર અને ટેક્ટર વચ્ચે મોડી રાત્રે અકસ્માત..

અકમાત માં બે બાળકો સહિત અન્ય બે લોકો ના મોત

મોત ને ભેટનાર જડિયાળી અને ભકડીયાલ ગામ ના હોવાનું આવ્યું સામે

સમગ્ર મામલે થરાદ પોલીસ ને કરાઈ જાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here