તારપુર તાલુકાના ભંડેરજના ભાવિકે નેપાળમાં ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ જીત્યો

તારાપુર,(આણંદ) મો. રફીક દીવાન :-

ઈન્ટરનેશનલ કક્ષાની દોડમાં ભાગ લેનાર ભાવિકને એક હાથ અને બીજા હાથની બે આંગળી નથી ભંડેરજના ભાવિકે નેપાળ“ ભાલ’ના દોડવીરે આણંદ જિલ્લાના છેવાડાના ભાલપંથકમાંથી એક આણંદના એન.એસ.પટેલ કથિત હાંસલકરેલી સિદ્ધિઓ દોડવીરે ભારતનું નામ રોશન કર્યું છે.માલધારી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે . તેણે મહેનત અને ભાલનો દોડવીર ભાવિકે નેપાળ ખાતે સમાજના યુવકે નેપાળ ખાતે યોજાયેલ ‘ ફોર યૂથ ભરવાડ યુવા સંગઠન સહયોગથી ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી ઈન્ટરનેશનલ ગેમ’ની ૧૦૦ મી દોડમાં ઝળક્યો ગેમમાં ભાગ લીધો હતો.પોતે હાથે વિકલાંગ ભારતનું નામ રોશન કર્યું છે.તારાપુર તાલુકાના ભંડેરજ ગામના ભાવિક હોવાનો વસવસો કે દુઃખ ન રાખી માત્ર અડગ ખાતે યોજાયેલ નેશનલ કક્ષાએ ૧૦૦ મી ભરવાડે સ્વમહેનત અને ભરવાડ યુવા સંગઠનના મન હિંમત દાખવી ભાવિકે ભરવાડ નોર્મલ દોડમાં નેશનલ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો પર્થિક સહયોગથી નેપાળના પોખરા પ્રદેશમાં સ્પર્ધકો સાથે ૧૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ છે.નડીઆદ સપોર્ટ સંકુલ તરફથી યોજાયેલ ‘ ફોર યૂથ ઈન્ટરનેશનલ ગેમ’માં માત્ર હાંસલ કરી લીધો , ભારતને ઓલિમ્પિક ગોલ રાજ્ય કક્ષાએ સતત બે વાર ગોલ્ડ મેડલ ૧૦.૪૯ સેકન્ડમાં ૧૦૦ મી દોડમાં અવ્વલ આવી મેડલ માટે ધ્યેય રાખનારે ઇન્ટરનેશલ કક્ષાએ વિજેતા રહ્યો છે . જિલ્લા કક્ષાએ ૧૦ થી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.જેના કારણે પરિવાર ભારત – ગુજરાતનું નામ રોશન કરી દુનિયાને વધુ વખત પ્રથમ ક્રમાંકે રહ્યો છે . બેંગ્લોર તેમજ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી બતાવી દૌધું કે , કદમ અસ્થિર હોય તો રસ્તો નથી ખાતે ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ પ્રસરી જવા પામી છે . જડતો , અડગ મનના માનવીને હિમાલય પણ લીધો છે . તે સહિત તાલુકા કક્ષાએ અનેક નોંધનીય છે કે , ૧૮ વર્ષીય ભાવિક મહેશભાઈ નથી નડતો . સિદ્ધિઓ દોડમાં હાંસલ કરી છે . કરટલાગતા એક હાથ અને બીજા હાથની બે આંગળી | ગુમાવી હતી જથી છ વર્ષ પૂર્વે ભાવિક ભરવાડને ભારે વોલ્ટેજનો કરંટ લાગ્યો હતો.સારવાર કરાવી જીવનદાન મળી ગયું પરંતુ જમણો હાથ અને ડાબા હાથની બંને આંગળીઓ ગુમાવવી પડી હતી.હાલ કોલેજના અભ્યાસ અર્થે આણંદમાં મામા ભૂરાભાઈ ભરવાડને ત્યાં રહેછે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here