આણંદ આર્ટસ કોલેજમાં હાદિયાબાનુ એ S.Y.B.A મા અંગ્રેજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

આણંદ, મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-

આણંદ આર્ટસ કોલેજ માં ૬૧ મો વાર્ષિક મહોત્સવ યોજવા માં આવ્યો હતો તેમાં હાદિયાબાનુ‌.એસ.દિવાન એ S.Y.B.A મા અંગ્રેજી માં સર્વ પ્રથમ ૨૦૨૩ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.દિવાન સમાજ નું નામ રોશન કરી મુસ્લિમ સમાજ અને કોલેજ નું ગૌરવ વધાર્યું હતું.કોલેજ,પરિવાર, સગાં સંબંધીઓ અને મિત્રવર્તુળમા ખુશી ની લાગણી વ્યક્ત કરી શુભેચ્છાઓ શુભકામનાઓ અભિનંદન ની વર્ષા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here