ડીસાની તિરુપતિ સોસાયટીમાંથી આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની અટકાયત કરાઈ..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પાણી મુદ્દે ધરણાં પર બેસે તે પહેલા પોલીસ દ્વારા કરાઈ અટકાયત..

સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાય તેવી માંગ સાથે ચાંગા પંપિંગ સ્ટેશને બેસવાના હતા ધરણા ઉપર..

આપના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીને ડીસા ઉતર પોલીસ સ્ટેશન ખાતે લવાયા..

જ્યાં સુધી પાણી છોડવામાં નહી આવે ત્યાં સુધી પોલીસ મથકે ધરણાં ચાલું રાખવાનો કરાયો નિર્ણય..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here