આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત કાલોલ શહેર માં પોલીસ સીઆઇએફએસ ની ફલેગમાર્ચ યોજાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

વિધાનસભાની ચુંટણી રાષ્ટ્રીય પર્વ સમાન ચૂંટણીના ત્યોહાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાલોલ શહેર તેમજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે લોકો માં શાંતી અને સલામતી નો સંદેશ પહોચાડવા ના હેતુથી સ્થાનિક પોલીસ જવાનો અને સીઆઇએફએસ ટીમ દ્વારા શહેરમા ફલેગમાર્ચ યોજાઇ હતી. સ્થાનિક પીએસઆઇ જે.ડી તરાલ અને ટાઉન બીટ જમાદાર પર્વતસિંહ સોલંકી સહિત પોલીસ સ્ટાફ તથા સીઆઇએફએસ દ્વારા જુદા જુદા વિસ્તારમા આ ફલેગ માર્ચકરી સુલેહ શાંતિ જાળવવાનો સંદેશો આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here