છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે મારી માટી મારોદેસ અંતર્ગત અમરુત કળસ યાત્રા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

ગતરોજ છોટાઉદેપુર ખાતે મારી માટી મારોદેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો અને તલાટી ગણ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રા પેટ્રોલ પંપ ચાર રસ્તા થી થ‌ઇ ને તાલુકા પંચાયત આવી હતી યાત્રા તાલુકા પંચાયત આવતા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેળાએ હાજર મહાનુભાવો એ માટી હાથમાં લઈને સંકલ્પ લીધો હતો અને આવેળાએ છોટાઉદેપુર તાલુકાના સરપચો દ્વારા હાજર રહી કળસ આપવામાં આવ્યું હતું .અને આ વેળાએ નિવરુત આર્મી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here