છોટાઉદેપુર ખાતે બીપજોય વાવાઝોડાની અસર જોવા મળી

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર નગર ખાતે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા છોટાઉદેપુર તળાવ વિસ્તારમાં એક મોટો વૃક્ષ ધરાશયી થયો અને છોટાઉદેપુર સરકારી દવાખાનાની સામે કેટલીક દુકાનો આવેલી છે ત્યાં પણ એક મોટો વૃક્ષ ધરાશયી થયો અને તેની સાથે વીજળીનો ધાભલો પડી ગયો હતો ગ્રામ જનો દ્વારા સમગ્ર ઘટના ની જાણ નગર પાલિકા ને કર્તા નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા અને વૃક્ષ ને હટાવવાની કામગીરી હાથ ધરી સમગ્ર ઘટના થી કોઈ પણ જાતની જાન હાની કે મોટો નુકસાન જોવા મળ્યો નથી વાવા જોડાના ચાલતા છોટાઉદેપુર જિલ્લા કલેકટર ની ગાઈડ લાઈન અને સાવચેતી નાં પગલાં રૂપે છોટાઉદેપુર જિલ્લાનો વહીવટી તંત્ર એલર્ટ નાં મુળમાં હોય તેમ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here