છોટાઉદેપુરના કેવડી ઇકો ટુરીઝમ ખાતે વિશ્વ રીછ દિવસની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર તાલુકાના વિશ્વવિખ્યાત કેવડી ઇકો ટુરીઝમ ખાતે વિશ્વ રીંછ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી છોટાઉદેપુર જિલ્લા મથકના નાયબ વન સંરક્ષણ વી,એમ,દેસાઇ ના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી જેમાં ફોરેસ્ટ વિભાગના મદદનીશ વન સંરક્ષક કે એમ બારીયા , ડો, નિશીપ ધારૈયા આર એફ ઓ નિરંજન રાઠવા અને એ એલ બારીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર ના કેવડી ઇકો ટુરીઝમ ખાતે રીચ દિવસની ઉજવણીમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણના વિદ્યાર્થીઓ દ્વારા વન્ય પ્રાણીઓ પર કરેલ સંશોધનનું પ્રેજનેસન રજૂ કર્યું હતું વન્ય પ્રાણીના હુમલા થી બચવા જાગૃતિ તેમ જ સાવચેતીના પગલા ભાગરૂપે માર્ગદર્શક અપાયું હતું ઘંટીટાક જંગલમાં કેવી રીતે ઉપયોગ નિવડે ત્યારે ઘંટી ટાક એટલે કે વાસના આગળના ભાગે એક ઘંટી (ધુધરો) જેવી અવાજ કરતું સાધન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયું હતું જે જંગલમાં જેમ માણસ ચાલે તેમ 100, મીટર સુધી અવાજ આવે જેથી સાંભળીને વન્યપ્રાણી સચોટ થાય તે પોતાનું સ્થાન લઈ લે છે માનવી પર થતા હુમલા ઘર્ષણ તારે છે તેમ RFO નિરંજન રાઠવા એ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here