અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ વિસ્તારમાં બનેલ મોબાઇલ ચોરીના એક ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ચાર મોબાઇલ ફોન ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૬,૦૦૦/- ની સાથે ઝડપી પાડતી
લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ.,ગાંધીનગર વિભાગ,ગાંધીનગરના ઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસાનાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી જીલ્લામાં બનેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી.
ગુન્હાઓની ગંભીરતા અન્વયે શ્રી કે.ડી.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા નાઓ એ આવા ગુન્હા શોધી કાઢવા આપેલ સુચનાઓ અને માર્ગદર્શન અનુસાર એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમો બનાવેલ જે એલ.સી.બી.ટીમો ધ્વારા લગાતાર ગુન્હા સબંધે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ કરી ઘરફોડ કરવાની એમ.ઓ.ધરાવતા શકદાર ઇસમો ઉપર વોચ કરેલ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા નેત્રમ શાખાના સી.સી.ટી.વી.કેમેરા ધ્વારા તેમજ જરૂરી બાતમી હકીકત મેળવવામાં આવેલ હતી.
જે આધારે આજરોજ શ્રી એસ.કે.ચાવડા, પોલીસ સબ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા તથા એલ.સી.બી.સ્ટાફના માણસો મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં ર્વાચ/પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા મોડાસા ટાઉન વિસ્તારમાં બનતા મિલ્કત સંબધી ગુન્હા અટકાવવા સારૂ મોડાસા પેલેટ ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન મોડાસા તરફ થી બે ઇસમો ચાલતા આવતા જે બન્ને ઇસમો અગાઉ મોબાઇલ ચોરીના ગુન્હામાં પકડાયેલ હોય સદરી ઇસમો શંકાસ્પદ જણાતા સદરી ઇસમ ની અંગ ઝડતી કરતાં કુલ-૪ મોબાઇલ ફોન મળી આવેલ જે પૈકી એક મોબાઇલ ફોન જોતા (૧) કાળા કલરનો સેમસંગ કંપનીનો ગેલેક્ષી જે ૮ મોડલનો છે. જેમાં કોઇ સીમ કાર્ડ નથી. જે મોબાઇલ ફોનના IMEI NO 359053096146770/01 તથા 35905 4096 146778/01 ના છે.જે મોબાઇલફોનની કી.રૂ.૮,૦૦૦ /-ની ગણાય જે મોબાઇલ પેલેટ ચોકડી નજીક આવેલ મીસ્ટર ઢોસા નામની હોટલમાંથી ચોરી કરેલ હોવાનુ જણાવે છે.(૨) એક મોબાઇલ ફોન જોતા સફેદ કલરનો રીયલમી કંપનીનો ૬ આઇ મોડલ નો છે. જેમાં એક જીયો કંપીનનુ સીમકાર્ડ જેનો નંબર ૬૩૫૩૫૭૦૬૯૧તથા બીજુ એક સીમકાર્ડ એરટેલ કંપનીનુ જેનો નંબર ૯૧૭૩૨૩૧૩૫૫ ના છે.જે મોબાઇલ ફોનના IMEI NO 86913304 8479231 તથા 86913 30484 79223ના છે.જે મોબાઇલ ફોનની કી.રૂ.૫,૦૦૦/-ની ગણાય તથા સદરી ઇસમની અંગ ઝડતી કરતાં તેની પેન્ટના ખીસ્સામાંથી બે મોબાઇલ ફોન મળી આવેલ જે પૈકી (૩) એક મોબાઇલ ફોન આછા વાદળી રંગનો વીવો કંપનીનો વાય ૧૫ મોડલનો છે.જેમાં કોઇ સીમકાર્ડ નથી. જે મોબાઇલ ફોન ના IMEI NO 865667069795656/00 તથા 865667069795649/00 ના છે. જે મોબાઇલ ફોનની કી.રૂ. ૮,૦૦૦/-ની ગણાય તથા (૪) એક વીવો કંપનીનો વી૨૦ મોડલનો જેમાં એક વોડાફોન કંપનીનુ સીમકાર્ડ નં ૮૯૮૦૯૦૦૨૪૬ના છે.જે મોબાઇલ ફોનના IMEI NO 868326057 950412 તથા 868326057 95 0404 ના છે.જે મોબાઇલ ફોનની કિ.રૂ.૫,૦૦૦/-ની ગણાય સદર મોબાઇલ ફોન ક્યાંથી કોની પાસે થી લાવેલ તે બાબતે પુછતાં સદરી ઇસમો (૧) દર્શનકુમાર નરેશભાઇ ચમાર ઉ.વ.૨૦ રહે. સબલપુર (ચારણનગર)તા.મોડાસા જી. અરવલ્લી (૨) સનીભાઇ અમરતભાઇ સલાટ ઉ.વ. ૨૦ રહે. સર્વોદયનગર ડુંગરી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લીનાઓ કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોઇ જેથી આમ કુલ મોબાઇલ ફોનનંગ-૪ કુલ કી.રૂ.૨૬,૦૦૦/-ના કોઇ પણ જાતના આધાર પુરાવા કે બીલ વગર ઉપરોકત મળી આવેલ હોય પોલીસે સી.આર.પી.સી.કલમ૧૦૨ મુજબ કબ્જે લીધેલ છે.તમામ મુદ્દામાલ બંને જણાઓએ પેલેટ ચોકડી નજીક આવેલ મીસ્ટર ઢોસા નામની હોટલમાં થીચોરી કરેલ હોવાનું જણાવેલ હોઇ સદરી બન્ને ઇસમોને ગઇ કાલ તા.૨૧/૦૫/૨૦૨૩ ના રોજ સી.આર.પી.સી. ક.૪૧ (૧)ડી મુજબ અટક કરી આગળની તપાસ સારૂ મોડાસા રૂરલ પો.સ્ટે.સોપેલ છે.
પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલઃ-
(૧) કાળા કલરનો સેમસંગ કંપનીનો ગેલેક્ષી જે ૮ મોડલનો છે.જેમાં કોઇ સીમકાર્ડ નથી. જે મોબાઇલ ફોનના IMEINO 359053096146770/01 તથા 359054096146778/01ના છે.જે મોબાઇલ ફોનની કી. રૂ.૮,૦૦૦/-
(૨) એક મોબાઇલ ફોન જોતા સફેદ કલરનો રીયલમી કંપનીનો ૬આઇ મોડલનો છે. જેમાં એક જીયો કંપીનનુ સીમકાર્ડ જેનો નંબર ૬૩૫૩૫૭૦૬૯૧ તથા બીજુ એક સીમકાર્ડ એરટેલ કંપનીનુ જેનોનં ૯૧૭૩૨૩૧૩૫૫ના છે.જે મોબાઇલ ફોનના IMEI NO 869133048479231 તથા 86913 3048479223ના છે.જે મોબાઇલ ફોનની કી.રૂ ૫,૦૦૦/-
(૩) આછા વાદળી રંગનો વીવો કંપનીનો વાય૧૫ મોડલનો છે.જેમાં કોઇ સીમકાર્ડ નથી. જે મોબાઇલ ફોનના IMEI NO 865667069795656/00 તથા 865667069795649/00 ના છે.જે મોબાઇલ ફોનની કી.રૂ. ૮,૦૦૦/-
(૪) વીવો કંપનીનો વી૨૦ મોડલનો જેમાં એક વોડાફોન કંપનીનુ સીમકાર્ડ નંબર ૮૯૮૦૯૦૦૨૪૬ના છે.જે મોબાઇલ ફોનના IMEI NO 868326057950412 તથા 868326057950404 ના છે.જે મોબાઇલ ફોનની કી.રૂ ૫,૦૦૦/-
ઉપરોકત મોબાઇલ ફોન નંગ-૪ મળી કુલ મુદ્દામાલની કિમત રૂ.૨૬,૦૦૦/-
પકડાયેલ આરોપી-
(૧) દર્શનકુમાર નરેશભાઇ ચમાર ઉ.વ.૨૦ રહે.સબલપુર (ચારણનગર) તા.મોડાસા જી.અરવલ્લી
(૨) સનીભાઇ અમરતભાઇ સલાટ ઉ.વ.૨૦ રહે.સર્વોદયનગર ડુંગરી મોડાસા તા.મોડાસા જી. અરવલ્લી
કામ કરનાર અધિકારી / કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(ર) શ્રી એસ.કે.ચાવડા, પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. મોડાસા.
(૩) અ.હે.કો.કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા.
(૪) અ.હે.કો.દીલીપકુમાર થાનાભાઇ એલ.સી.બી. મોડાસા.
(૫) અ.હે.કો.કીશનકુમાર બાબુભાઇ એલ.સી.બી. મોડાસા.
(૬) લોકરક્ષક.હાર્દીકકુમાર અરવીંદભાઇ એલ.સી.બી. મોડાસા.
આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,તથા નેત્રમ શાખાની મદદથી અરવલ્લી ધ્વારા ચોરીઓના ગુન્હાનો ભેદ ઉકેલાવા પામેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવાની પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા સાપડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here