અમદાવાદ ખાતે ઝોન કક્ષાના ભૂલકાં મેળામાં અરવલ્લી જિલ્લા આઈસીડીએસને ઝોન કક્ષાનો પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અમદાવાદ ખાતે ઝોન કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવેલ.જે અંતર્ગત અરવલ્લી જિલ્લા આઈસીડીએસ શાખાના તમામ pse instructor ટીમ દ્વારા બાળકો સરળતાથી શીખી અને સમજી શકે તે માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ના અભ્યાસક્રમ ની 17 થીમ આધારિત ટીચિંગ લર્નિંગ મટેરિયલ(TLM) બનાવવામાં આવેલ.જેમાં અરવલ્લી જિલ્લા આઈસીડીએસને ઝોન કક્ષાનો પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here