ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
ધોરાજી 75વિધાન સભા લડેલ અને છવર્ષ કોર્પોરેશન રહેલ અને ભાજપના મંત્રી શ્રી જેયસુખ ભાઈ ઠેસીયા યે લોક પ્રિયતા મેળવી છે સ્વભાવ ના સતત બીજા ને મદદરૂપ થતા જયસુખભાઇ ઠેસીયા ને આજે તેમના જન્મદિવસ નિમિતે પરિવારજનો મિત્રો તથા સ્નેહીજનો તથા ભાજપ પરીવાર તથા ધોરાજી ગર્જના ન્યુઝ પરીવાર તથા સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રાજેશભાઈ માધાભાઇ બગડા તથા પત્રકાર રાજુભાઈ બગડા તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઓ અને હેપ્પી હેપ્પી બર્થડે ભાઈ શ્રી ના મોબાઈલ નંબર 9825221903 ઉપર શુભેચ્છા ઓની વર્ષા કરી રહ્યા છે. હેપ્પી હેપ્પી હેપ્પી બર્થડે જયસુખભાઈ ઠેસીયા