મોરબી ઈદ મસ્જિદ વાળા દાઉદશા રહેમાનશાની દીકરા એજાજશા ની સાત વર્ષની દીકરી રીદાબાનું એ પ્રથમ રજુ રાખીને ખુદાની બંદગી કરી

મોરબી, આરીફ દીવાન :-

મોરબી ઇદગા મસ્જિદ વાળા મરહુમ રહેમાનશા બાપુ ના દીકરા દાઉદશા ગત ચૂંટણી વિધાનસભા 2022 ના પૂર્વ ઉમેદવાર સામાજિક કાર્યકરસર્વે સમાજ ચિંતક એવા મોરબી શહેર જિલ્લાના જાણીતા મિત્ર સ્વભાવના શાહમદાર ફકીર દાઉદશા ના દીકરા એજાઝશા ની સાત વર્ષની માસુમ બાળ રોજેદાર રીદાબાનું એ પોતાના જીવન નું મુસ્લિમ સમાજ ના પવિત્ર રમજાન માસ નિમિત્તે પ્રથમ રોજુ રાખીને ખુદાની બંદગી કરી છે જેથી પિતા એજાજશા દાદા દાઉદશા તેમજ શાહમદાર પરિવારના મોરબી ઈદ મસ્જિદ પરિવાર દ્વારા પવિત્ર રમજાન માસ નિમિતે બાળ રોજેદાર રીદાબાનું ને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ફૂલહાર થી સ્વાગત કરી શુભેચ્છા અભિનંદન આપી ઈબાદત બંદગી કરનાર રીદાબાનું દીકરીને દુઆઓ આશીર્વાદ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here