મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
મોડાસા SOG ટીમે મેઘરજ તાલુકામાંથી ઝડપ્યો ગાંજો
મેઘરાજ તાલુકાના મોટી મોરી (વાવમેલાણા ) ગામે થી ઝડપ્યો ગાંજો
આરોપી એ પોતાના ખેતરમાં તેમજ રહેકાણ મકાન નજીક કર્યું હતું ગાંજાનુ વાવેતર
ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તાર ની હૃદમાંથી ઝડપાયો ગાંજો
ઇસરી પોલિસ ઉંગતી રહી અને SOG ટ્રાટકી
કુલ 41 ગાંજાના છોડ સાથે કુલ વજન 10.700 કિલો સાથે 1 લાખ 700 રૂપિયા મુદામાલ ઝડપ્યો
ગાંજાના વાવેતર સાથે એક આરોપી કરવામાં આવી ધરપકડ….