સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના લેસર શૉ ના સમયમા ફેરફાર કરાયો

કેવડિયા કોલીની,(નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રસારિત થતા પ્રોજેક્શન મેપિંગ શો ( લેસર શો) નાં સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.

લેસર શોનો સમય અત્યારસુધી 20.00 કલાકે પ્રસારિત થતો હતો તેના બદલે હવે 19.30 કલાકે પ્રસારિત થશે નુ એક સત્તાવાર યાદી મા સટેચયુ ઓફ યુનિટી ના વ્યવસ્થાપકો દવાયા જાહેર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here