સસ્તા અનાજની દુકાનદારોની રાજય વ્યાપી હડતાળને પગલે કાલોલમા સરકારી દુકાનો બંધ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સમગ્ર ગુજરાત રાજ્ય મા અંદાજીત ૧૭૦૦૦ જેટલા વાજબી ભાવ ના સરકારી દુકાનદારો દ્વારા કમીશન ની વહેચણી મા સરકાર દ્વારા ભેદભાવ રાખવાના આક્ષેપ સહ તમામ દુકાનદારોને એકસરખું કમીશન મળે તેવી માંગણી કરી છે ઓછા કાર્ડ ધરાવતા દુકાનદારોને કમીશન રૂ ૨૦,૦૦૦/ કરેલ છે જ્યારે વધુ કાર્ડ ધરાવતા દુકાનદારોને વધુ કમીશન નો લાભ મળતો નથી જેના વિરોધમાં કાલોલ ની તમામ વાજબી ભાવ ની દૂકાનો બંધ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here