શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શાળાના બાળકોને એક દિવસ જંગલમાં મંગલનું આયોજન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શાળાના બાળકોને એક દિવસ જંગલમાં મંગલ નું આયોજન પ્રમુખશ્રીના નેજા હેઠળ આચાર્ય ,શિક્ષક ગણ અને બાળકો સાથે ગામના છેવાડે આવેલ પાતાળેશ્વર મહાદેવ માં ગમ્મત સાથે જ્ઞાન રમત પૌષ્ટિક આહાર નું ભોજન સાથે આખો દિવસ આનંદની અનુભૂતિ બાળકોને કરાવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here