શહેરા નગરના પાલીખંડા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ સામે બાઈક સ્વીફટ કાર સાથે અથડાતા ત્રણને ઈજા જ્યારે સ્વીફ્ટ કારને નુકશાન

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા -લુણાવાડા હાઇવે ઉપર આવેલ પાલીખંડા પેટ્રોલ પંપ સામે એક બાઈકનો ચાલક પોતાની બાઈક ઉપર ત્રણ સવારી બેસાડીને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈને જતો હતો ત્યારે રોડની સાઈડમાં ઉભેલ સ્વીફ્ટ કારને પાછળના ભાગે અથડાતા બાઈક ઉપર બેસેલ ત્રણેય વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જ્યારે આ બાઈક અથડાતા સ્વીફટ કારને પણ નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here