વિશ્વ તમાકુ નિષેધ દિવસે ગાયત્રી પરિવાર ગોધરા દ્રારા આયોજિત વ્યસન મુક્તિ યાત્રા ત્થા યજ્ઞ યાત્રા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કોરોના વાયરસ એક વૈશ્વિક મહામારી છે છેલ્લા સવા વર્ષ થી સૌ ખુબપરેશાન છે હજારો લોકોના ઘર ઉજળી ગયા છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે વાતાવરણમાં રહેલ કોરોના વાયરસ ને સદંતર દૂર કરવાના એક ભાગરૂપે વાતાવરણની શુદ્ધિ અર્થે આયુર્વેદિક ઔષધિઓનું જડીબુટ્ટીઓ દ્વારા હોમાત્મક યજ્ઞ યાત્રા દ્વારા પર્યાવરણ જતન માટે અને કોરોના નાબૂદી માટે પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન ગાયત્રી પરિવાર ગોધરાના ગાયત્રી પરિજનોના સળંગ પ્રયાસથી ચોથા ચરણમાં આજે સાપા રોડ વિસ્તારની સતકેવલ મંદિર પાસે આવેલી આસપાસની રોડથી ઉપર અને રોડથી પાછળ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં જેમાં શક્તિનગર નવદીપ નગર પંચવટી,ગુરુકૃપા, આવાસ તથા સંગમ સોસાયટીઓ નોસમાવેશ થાય છે,આજે 31મી મે તમાકુ નિષેધ દિવસ હોવાથી વ્યસન મુક્તિ રથ દ્વારા વ્યસન મુક્તિ યાત્રા અને યજ્ઞ યાત્રાનું ચોથા ચરણ નું આયોજન નું મહાનુભાવોના હસ્તે પ્રારંભ થયો .31 may 2021 ના રોજ સવારે 8 થી 12 દરમિયાન આ યાત્રા સમગ્ર સાપા રોડ વિસ્તારની સોસાયટીઓમાં ફરેલ હતી અને દરેક વ્યક્તિઓ આહુતિ આપવા માટે તથા સૌને વ્યસનમુક્ત થવા માટે આહ્વાન કરવામાં આવ્યુ, સવારે
08:00 કલાકે કાર્યક્રમનો શુભારંભ પંચમહાલ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ ના મંત્રી મહોદયશ્રી આદ.શ્રીજીતેન્દ્રભાઈ ઠાકર સાહેબના વરદહસ્તે આજે કાર્યક્રમનું નું યજ્ઞપ્રાગટ્ય કરી યજ્ઞ યાત્રા ની શુભ શરૂઆત કરી હતી કોરોના કોવિડ -19 વૈશ્વિક મહામારી ને અંકુશિત કરવાના એક ભાગરૂપે સમગ્ર સોસાયટીઓનો વાતાવરણ આયુર્વેદિક જડીબુટ્ટીઓના સંમિશ્રણ થી હોમાત્મક યજ્ઞના ધુમાડાથી સેનેટાઈઝ થયું હતું. જેમા ગાયનું સુકુ છાણ અને આંબાના સમીધાઓ નો ઉપયોગ કરવામાં આવ્યો. આજે 31મી મે એટલે વ્યસન મુક્તિ દિવસ અનેક લોકો આજે વ્યસનો પણ જાહેરમાં છોડતા હતા અને યજ્ઞમાં પોતાની વ્યસનની આહુતિ પણ આપી દેતા જોવા મળ્યા હતા ગાયત્રી પરિવાર ગોધરા નાં તાલુકા સંયોજક શ્રી શિવનદાસ કલવાણી, ઈન્દુભાઈપરમાર. ગિરીશભાઈ પટેલયુવાપ્રકોષ્ઠ અનિલભાઈ ભાવસાર ,મનુભાઈ અમીન, ડાયાભાઈ અમીન ,ધુળાભાઈ બારીયા ભરતભાઇ જોશી ભાવેશમંજાણી,મહેશરામ નાણી, રાજાભાઈ, હરિભાઈરાજાઈ, દીપુભાઈ રાજાઈ, રમેશભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ ભીખાભાઇ પટેલ, વાસુદેવભાઈભોજવાણી, સુભાષભાઈ વરિયા, રાકેશભાઈવાઘેલા, ધનાભાઈ ડામોર દીપકભાઈ ચૌહાણ, કમળાબેન પરમાર પ્રફુલાબેન પટેલ વિલાસિનીબેન પટેલ મંજુલાબેન પટેલ લતાબેન મંજાણી પરિજનો આજે હાજર રહ્યા હતા કનુભાઈ પરમાર ગાયછાણાની સેવા આપી ઘણા બધા ભાવનાશીલ પરિજનોએ યથાશક્તિ પોતાની સેવા રાષ્ટ્ર માટે કોરોના નાબૂદી માટે તમામ પ્રકારની ઔષધિ તથા અન્યસેવાઆપીહતીતાલુકાસંયોજક આદ.શ્રીશીવનદાસ કલવાણી સૌ સમયદાની ભાવનાશીલ પરિજનોનો ખુબ ખુબ રદયપૂર્વકઆભાર વ્યક્ત કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે..
આવનાર સમયમાં માર્કેટયાર્ડ બસ સ્ટેશન વિસ્તારમાં 5મી જૂને પર્યાવરણ દિવસે આ યજ્ઞ યાત્રા યોજાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here