રાજ્યમાં ગુજરાત એટીએસ અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

રાજ્યમાં ગુજરાત એટીએસ અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એ.ટી.એસ અને ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે એ.ટી.એસ એ પાકિસ્તાની એજન્સી ને મોબાઇલ સીમકાર્ડ હાથ લાગ્યું છે જેમાં ats એ પાકિસ્તાન ઇન્ટેલિજન એજન્સી સાથે સંકળાયેલ વ્યક્તિઓની ધરપકાર કરી અમદાવાદમાંથી ક્રાઈમ બ્રાન્ચ અને ATS એ 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં સુરત અને નવસારીમાંથી બે બે મળી કુલ ચાર વ્યક્તિઓની ધરપકાર કરવામાં આવેલ છે જેમાં હાલ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નડિયાદ. મોડાસા અને બનાસકાંઠામાં પણ ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આગામી સમયમાં ATS દ્વારા અનેક ચોંકાવનાર ખુલાસા બહાર આવી શકે તેવી સંભાવના રહેલી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here