રાજસ્થાન જયપુરના છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી અરવલ્લા જીલ્લા એસ.ઓ.જી.પોલાસ ટીમ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી પોલીસ કંટ્રોલરૂમ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી શૈક઼ાલી બારવાલ, સાહેબ શ્રી અરવલ્લી-મોડાસા નાઓની સુચનાથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ ખાસ જુંબેસ રાખવામાં આવેલ જે અંતર્ગત અસરકારક કામગીરી કરવા આપેલ સુચનાઓ અન્વયે શ્રી સી.એફ.રાઠોડ I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી અરવલ્લી- મોડાસા નાઓ તાબાના માણસો સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ બ.નં.૬૦ નાઓને મળેલ બાતમી હકિકત આધારે રાજસ્થાન રાજ્યના જયપુર જીલ્લામાં શામનગર પોલીસ સ્ટેશન્ ગુ.ર.નં.૩૧૨/૨૦૦૭ ઇ.પી.કો.૨૭૯ મુજબના ગુન્હાના કામે નાસતો-ફરતો આરોપી અહમદભાઇ ગુલુભાઇ પીરા મુળ રહે. સાઠંબા તા.બાયડ જી.અરવલ્લી હાલ રહે. સહારા સોસા.(ગુલઝાર પાર્ક), ડૂઘરવાડા રોડ, મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી વાળાને પકડી લઇ
સી.આર.પી.સી. કલમ્.૪૧(૧)આઇ મુજબ તા.૦૨/૦૨/૨૦૨૪ ના રોજ ક.૧૬/૧૫ વાગે અટક કરી રાજસ્થાન રાજ્યના જયપુર જીલ્લામાં શામનગર પોલીસે સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરવામં આવેલ છે.
આમ રાજસ્થાન રાજ્યના જયપુર જીલ્લામાં શામનગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૩૧૨/૨૦૦૭ ઇ.પી.કો.૨૭૯
મુજબના ગુન્હાના વોરન્ટના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ સરાહનીય કામગીરી કરવામાં આવેલ
પકડાયેલ આરોપી :અહમદભાઇ ગુલુભાઇ પીરા મુળ રહે. સાઠંબા તા.બાયડ જી.અરવલ્લી હાલ રહે. સહારા સોસા.(ગુલઝાર પાર્ક), ડૂઘરવાડા રોડ, મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી કામ કરનાર અધિકારી/કર્મચારી :
શ્રી.સી.એફ.રાઠોડ ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ  રાજેશકુમાર કાન્તીભાઇ રાકેશસિંહ બાલુભા જયેશકુમાર લાલાભાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here