મોહસીને આઝમ મિશન દ્વારા મોડાસા ખાતે સિઝનનો ત્રીજો ખત્ના કેમ્પ 1000 રૂપિયાની ફી સાથે યોજાઈ ગયો જેમાં 55 બાળકોની ખત્ના કરવામાં આવી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજરોજ મોહસીને આઝમ મિશન દ્વારા મોડાસા ખાતે સિઝનનો ત્રીજો ખત્ના કેમ્પ 1000 રૂપિયાની ફી સાથે યોજાઈ ગયો જેમાં 55 બાળકોની ખત્ના કરવામાં આવી…
લોક માંગણી ને ધ્યાન માં રાખી ને 4th કેમ્પ 18, ફેબ્રુઆરી 2024 રવિવાર ના દિવસે યોજાશે, નામ નોંધાવવા માટે અશરફી ટિફિન સર્વિસ ની મુલાકાત લેવી તેવું ખત્ના કેમ્પ ના મુખ્ય ઇન્ચાર્જ સાબિર હુસેન ખોખરે જણાવ્યું હતું , કેમ્પ ને સફળ બનાવવા ઇન્ચાર્જ સાબિર ખોખર, આરીફ સિધવા,ઝાહીદ બાંડી,મોહયુદ્દીન સુથાર, આસિફ ખાનજી, ઝાકીર બાંડી, અશરફ સિધવા, શફીક બુલા અને અન્ય મેમ્બર્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
મિશન ના પ્રમુખ સૈયદ આશિક અલી અને સેક્રેટરી ઈમ્તિયાઝ બાંડી એ તમામ ને મુબારક બાદ આપી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here