મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-
મોહસીને આઝમ મિશન દ્વારા અરવલ્લી જિલ્લામાંથી આ વર્ષે હજ માટે જનાર ભાઈયો અને બહેનો માટે મોડાસા માં મિશન હોલ પર પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું છે
બહેનો માટે અલગ બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે
ટ્રેનિંગ માં ભાગ લેનાર તમામ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા રાખેલ છે અરવલ્લી જિલ્લાના તમામ હજીઓ એ ટેનીગ પોગ્રમ માં હાજરી આપવી
🖋️… મોહસીને આઝમ મિશન સીમનાની પાક મોડાસા 22.5.22 સમય 9.30 to 1.30