મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
મોડાસા માલપુર હાઇવે પર આવેલ ફરેડી ગામે બાઈક અને ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત
ગાડી ચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે
બાઈક ચાલક અને બાઈક પર સવાર મહિલા થયા ગંભીર ઇજાગ્રસ્ત
108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા
ફરેડી ગામના ગ્રામજનો દ્વારા હાઇવે ચકકાજામ કરાયો
ગ્રામજનો દ્વારા હાઇવે પર બમ્પ બનાવવાની ઉગ્ર માંગ
વારંવાર રજૂઆત કરવા છતાં હાઇવે કર્યો ચક્કાજામ
હાઇવે પર સ્કૂલ ,દૂધ મંડળી હોવાથી લોકોની અવરજવર હોવાથી ગ્રામજનોની હતી બમ્પ ની માંગ
અકસ્માત સર્જાતા ગ્રામજનો હાઇવે પર બેસી હાઇવે કર્યો ચક્કાજામ
અકસ્માતના ઘટના સ્થળે પોલીસે પહોંચી તપાસ હાથ ધરી