મોડાસા ખાતે એક પી આઇ અને એક પીએસઆઇ નો બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

સરકારી અધિકારી કે કર્મચારી માટે બદલી અને બઢતી ફરજનો એક ભાગ હોય છે

મોડાસા મહિલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવતા એમ.ડી .પંચાલ ની બોટાદ ખાતે બદલી થતાં તેમજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ વી.વી.પટેલની સુરત ખાતે બદલી થતાં બંને અધિકારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ના પી.આઇ. ડી. કે. વાઘેલા. મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એચ.ડી. સેલાર ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ કે.એસ. ચાવડા અને પોલીસ કર્મચારીઓ વિદાય સમારંભમાં હાજર રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here