મોડાસા કસ્બા જમાતે વિવાદિત ટિપ્પણી કરનારના વિરોધમાં પોલીસ ફરિયાદ આપી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

તારીખ 28 ઓક્ટોબર ના રોજ એક દૈનિક પેપરમાં ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હજરત મોહમ્મદ સાહેબ વિશે નો લેખ દૈનિક પેપરમાં છપાવ્યો હતો

જેના લીધે મોડાસાના સુન્ની મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા

વિવાદિત નિવેદનના કારણે સુન્ની મુસ્લિમોમાં ભારે રોશની લાગણી છવાઈ હતી

જેને લઇ આજે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કસબા જમાત ના હોદ્દેદારોએ ભેગા મળી વિવાદિત ટિપ્પણી કરનાર ડોક્ટર સલીમ પટ્ટીવાલાના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ આપી છે

આ ફરિયાદ અંગે મોડાસા ટાઉન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here