મોડાસામાં જુની નગરપાલિકા પાસે ઈકોવાનમાં લાગી આગ… શોર્ટ સર્કિટના કારણે વાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો

મોડાસા, (અરવલ્લી)-વસીમ શેખ :-

મોડાસામાં જુની નગરપાલિકા પાસે ઈકોવાનમાં લાગી આગ. શોર્ટ સર્કિટના કારણે વાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકોએ કારમાં આગ બુજાવાનો કર્યો પ્રયાસ. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી વન બળીને ખાખ થઈ ગઈ. લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા. મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here