ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા મહિલા દિવ્યાંગો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગો…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (ડી.જી.ઈ.) દ્વારા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર (મહિલા) નિઝામપુરા રોડ, વડોદરા ખાતે નિશુલ્ક તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. 47wQbNPTDJp9hMYdvogK2hAUiHsGeiybwaWe36bwtRQ3UTpYV7YuZ8FV5j9nauFCWwcjM6dTzpL5s2N79Rp5unwdMvc8ZKUિ (50-69 આઈક્યુ) હોય તેવી 15 થી 50 વર્ષ વચ્ચેની બહેનો માટે ચાલતા આ કેન્દ્રમાં સિવણ અને કોમ્પ્યુટરનાં તાલીમ વર્ગો નિઃશુલ્ક ધોરણે ચલાવવામાં આવે છે. કેન્દ્રમાં ચાલતા સિવણ અને કોમ્પ્યુટરનાં તાલીમાર્થીઓને ભારત સરકાર તરફથી સમય-સમય પ્રમાણે નિયમોનુસાર શિષ્યવૃત્તિનો લાભ પણ મળવાપાત્ર છે. તાલીમ માટે ઈચ્છુક દિવ્યાંગ બહેનોએ (શનિ-રવિ તેમજ જાહેર રજાનાં દિવસો સિવાય) કામકાજનાં દિવસો દરમિયાન સવારે 10.00 થી 04.00 સુધીમાં ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા ખાતે ચાલતા કેન્દ્રનો 0265-2782857, 09913717126 પર સંપર્ક કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here