બનાસકાંઠા માંથી રજુઆત કરવા જતી આંગણવાડી બહેનોની પોલીસે કરી અટકાયત..

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ગાંધીનગર ખાતે જતી લાખણી તાલુકાની બહેનોની કરાઈ અટકાયત..

આગથલા પોલીસ મથકે તમામ આંગણવાડી બહેનોને લવાઈ..

બહેનોએ પોતાનો રોષ સરકાર પર ટાલવ્યો, સરકાર ડરી ગઈ છે માટે અમારી અટકાયત કરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here