બનાસકાંઠા : ડીસા તાલુકાના આખોલ ગામે સરપંચના ઉમેદવાર ભાવનાબેન ભરતજી ધુખ દ્વારા કાર્યાલય નું ઉદ્ધઘાટન કરાયું…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

મોટીસંખ્યામાં તમામ સમાજના આગેવાનો યુવાનો મહીલાઓ રહ્યા ઉપસ્થિત રહ્યા…

સરપંચ પદના ઉમેદવાર ભાવનાબેન ભરતજી ધુંખ દ્વારા અગાઉ પાંચ વર્ષમાં કરેલા વિકાસનાં કામોના લઈને રૂપરેખા ગ્રામજનો સમક્ષ રજુ કરવામાં આવી..

આખોલ ગામામાં રોડ રસ્તા પીવાનું પાણી જાહેર શૌચાલય ઘેરઘેર શૌચાલય સ્ટ્રીટ લાઈટો સુંદર ગાર્ડન સિનિયર સિટીઝન માટે બેઠકની વ્યવસ્થા પશુઓને પાણી પીવા માટે અવાડા સ્નાનગૃહ મોડર્ન એસટી પીક અપ સ્ટેન્ડ પીવાનાં પાણીની પરબ ગામ પંચાયત કચેરીમાં ગ્રામજનો માટે કોમ્પ્યુટર ઓપરેટર સહીત તલાટી કમ મંત્રીની ફરજીયાત હાજરી જેવા અનેક વિકાસના કામો પાંચ વર્ષમાં પુર્ણ કરવામાં આવ્યા હોવાનું ગ્રામજનો સમક્ષ જણાવ્યું ..

ગામમાં હજુપણ અનેક વિકાસના કામો કરવાના બાકી હોય આ વખતે ગામ પંચાયતની ચૂંટણીમાં વિજય બનાવા ગ્રામજનોને કરાઈ વિનંતી સાથે અપીલ..

ઉપસ્થિત બેઠકમાં તમામ ગ્રામજનો દ્વારા સરપંચ પદના ઉમેદવાર ભાવનાબેન ધુંખ (ઠાકોર) કામગીરીની પ્રશંસા કરી ભવ્ય ટેકો જાહેર કરાયો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here