પાવીજેતપુર ગામની શ્રીમતી વી.આર.શાહ.સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો.10 અને ધો.12 ના વિદ્યાર્થીઓ નો વિદાય તેમજ શુભેચ્છા સમારોહનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું..

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ક્રિષ્ના બેન પાંચાની મેડમ,જિલ્લા આચાર્ય સંઘ ના પ્રમુખ શ્રી હિતેશભાઈ ચૌહાણ,તથા શાળાના આચાર્યશ્રી સંજયભાઈ શાહ અને તાલુકા સી.આર.સી.તથા બી.આર.સી. તથા વિવિધ શાળા ના આચાર્ય શ્રી ઓ હાજર રહી ને સમગ્ર કાર્યક્રમ ની શોભા વધારી હતી.મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી ને કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી.
સમગ્ર વર્ષ દરમ્યાન શાળા માં થતી વિવિધ પ્રકારની સ્પર્ધામાં વિજેતા થયેલ તેમજ તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષા માં સારું પ્રદર્શન કરી ને આવેલ તમામ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
શાળા ના પ્રમાણિત વિદ્યાર્થીઓ ને પણ ઇનામ આપવામાં આવ્યું. પાંચાની મેડમે 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને શુભ આશીર્વાદ આપ્યા.તથા ગભરાયા વગર બોર્ડની પરીક્ષા આપવા માટે ઉત્સાહિત કર્યા.
શાળા ના10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા વાઇટ બોર્ડ શાળા ને અર્પણ પોતાની કૃતઘનતા વ્યક્ત કરી..
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રશ્મિબેન પુરોહિતે કર્યું. સાથે સાથે તાલુકા કક્ષા ની રસસા ખેચ રમત સ્પર્ધા નુ આયોજન કરવામા આયુ હતુ જેમા જેતપુર પાવી તાલુકાના ભૈસાવહિ ગામ ની ટીમ વિજેતા જાહેર થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here