પાલનપુરની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટોર્ચર કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા…

પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

વિદ્યાર્થિનીઓ પાસેથી હોસ્ટેલ સંચાલકોએ પૈસા લઈ કાઢી મુકવામાં આવી હોવાનો કરાયો આક્ષેપ..

વિદ્યાર્થિનીઓના મોબાઈલ લઈ ચેક કરવામાં આવતા હોવાના પણ વિદ્યાર્થિનીઓએ સંચાલકો સામે કર્યા આક્ષેપ

હોસ્ટેલ ચલાવવા માટે ભંડોળ ન હોવાથી હોસ્ટેલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે : સંચાલક

ગર્લ્સ હોસ્ટેલમાં માત્ર ગર્લ્સ રહેવી જોઇએ તેના બદલે બોયઝ પણ રહેતા હોવાના આક્ષેપ..

હોસ્ટેલનું રજીસ્ટ્રેશન પણ ન કરાવ્યુ હોવાનુ ખુદ સંચાલકે કબૂલ્યુ..

હોસ્ટેલમાં રાજસ્થાન, કચ્છ સહિત અલગ અલગ વિસ્તારની વિદ્યાર્થીનીઓ રહે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here