ધોરાજી : પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ખેડૂતોમાં રોષ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ડીઝલના ભાવ વધતા ખેડૂતોને ટ્રેકટર હારવેસ્ટર વગેરેનું ભાડું વધતા ખેડૂતોમાં રોષ

ખેતરમાં ટ્રેકટર અને હારવેસ્ટર ચલાવવાનું મોંઘુ થયું

ખેડૂતો ને ડીઝલ એન્જીનથી પિયત મોંઘી થઈ

ખેતર માટે વપરાતી વસ્તુઓ અને ડિઝાલમાં GST ની રાહત ની માગ

સાગર ખેડૂતોને જેમ રાહત આપવા આવે છે તેમ ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here