ધોરાજીના નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ – ધોરાજી દ્વારા શિયાળુ આયુર્વેદિક કાવાનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

હાલ કોરોના કેસો વધી રહ્યા છે. ઓમિકરોન ની મહામારી ની પણ ચાલી રહી છે અને જેટલી બને એટલી લોકોની સેવા કરવી તે માટે નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ – ધોરાજી શિયાળુ આયુર્વેદિક કાવા નું આયોજન કર્યુ છે. અને શિયાળુ આયુર્વેદિક ઉકાળાનો એક ફાયદો એ થશે જે મહામારી ના જે સામાન્ય લક્ષણો છે.સરદી,ઉધરસ,કફ, એ શિયાળુ આયુર્વેદિક ઉકાળો થઈ દુર કરી શકાયે અને અંદાજીત ૫૦૦ જેટલા લોકો ઓ શિયાળુ આયુર્વેદિક કાવો પીવા રોજના આવે છે. અને નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે ખોડલધામ યુવા સમિતિ જોડાયેલી છે ધોરાજી કુંભારવાડા વિસ્તારમાં આથી ઉકાળો બનાવી ને ત્યાં મોકલ્યે છીએ અને ત્યાં પણ વિતરણ કરીએ છીએ અને તેનું એક કારણ છે કે બધા લોકો એક જગ્યાએ પહોચી ના શકે એટલા માટે બધી જગ્યાએ ટ્રાય કરીએ છીએ. અને ૪૦૦ લોકોઓ કાવો પીવા ત્યાં પણ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here