ટીંબાગામ ખાતે સરકારની વિવિધલક્ષી યોજના અંતર્ગત વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ટીંબાગામ ગ્રામપંચાયત ઓફિસ રાજીવ ગાંધી ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વિવિધલક્ષી યોજનાઓ અંતર્ગત આઈ.સી.ડી.એસ તથા આરોગ્ય શાખા,ગ્રામપંચાયત ટીંબાગામ ધ્વારા આયોજીત”મિલેટ વર્ષ ૨૦૨૩”વાનગી સ્પર્ધાનુ ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં દરેક પ્રકારના ધાન્ય તથા તેમાંથી બનાવેલ વાનગીમાંથી મોટી કાટડી,ટીંબાગામને પ્રથમ, દ્રીતીય,તૃતીય નંબર પધારેલ મહેમાન ગોપાલભાઈ પટેલ, ગૌરાંગભાઈ પટેલ દંડક તાલુકા પંચાયત ગોધરા,ડૉક્ટર,આરોગ્ય સ્ટાફ,આગણવાડી કાર્યકર બહેનો સુપરવાઇઝર,ગોઠડા અને ટીંબાગામ સરપંચ,રાકેશભાઈ મકવાણા સહિત મહિલાઓ અને બાળકો હાજર રહી ખુબ સુંદર વક્તવ્ય સાથે નંબર આપી વિજેતા જાહેર કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here