છોટાઉદેપુર નગરમાં આવનારાં બીપોરજોય વાવાઝોડાંની સંભાવનાને લઈ નગરનાં લાગેલા જોખમી હોર્ડિગ્સ ઉતારી લેવાયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગર માં પણ તંત્રની તૈયારીઓ આવનાર દિવસોમાં ગુજરાત માં બિપરજોય વાવાઝોડાં નું સંકટ તોળાઈ રહ્યું છે. જેની સંભાવના ઓને પગલે છોટાઉદેપુર નગરમાં લાગેલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યાં હતાં. નાના મોટા ફ્લેક્સ બેનર ના હોર્ડિંગસ ભારે પવન માં ઉડી પ્રજાને નુક્શાન ન પહોંચાડે તે માટે નગર પાલિકા ની ટીમ દ્વારા ઉતારી લેવામાં આવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here