ભીમા ચોકડી પાસેથી અજાણ્યા ઈસમની લાશ મળતા વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભીમા ગામ પાસે ની ચોકડી નજીક કેબિન પાસે લીમડાના ઝાડ નીચે મંગળવારે સવારે આશરે ૫૫ વર્ષીય પુરુષ ની લાશ મળી આવેલ જેને સફેદ કલરનો આખી બાય નો શર્ટ પહેરેલ છે ત્યારે આછા વાદળી કલરનું પેન્ટ પહેરેલ છે માથાના ભાગે કપાળ ની ઊપર ટાલ છે તેવા અજાણ્યા ઈસમની લાશ મળતા વેજલપુર પોલીસે એડી નોધ કરી આગળની વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here